- કેરળ રાજ્યના તમામ જિલ્લાઓમાં ઓછામાં ઓછું એક બચત અને ચાલુ ખાતું ડિજીટલ કરનાર પ્રથમ રાજ્ય છે.
- સ્થાનિક સ્વ-શાસન સંસ્થાઓ દ્વારા સામાજિક ભાગીદારી તેમજ બેંકિંગ ક્ષેત્રમાં માળખાગત વિકાસ અને તકનીકી વિકાસને કારણે આ શક્ય બનેલ છે.
- કેરળને ડિજિટલ ક્ષેત્રમાં પ્રગતિ માટે ત્રણ 'ડિજિટલ ઈન્ડિયા' એવોર્ડ મળ્યા છે.
- વર્ષ 2021માં સંપૂર્ણ ડિજિટલ બેંકિંગ લાગુ કરનાર રાજ્યનો પ્રથમ જિલ્લો ત્રિશૂર બન્યો હતો.