કેરળ રાજ્યમાં રોજગાર ગેરંટી યોજનાઓના કામદારો માટે કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી.

  • આ બોર્ડની રચનાથી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્યક્રમ હેઠળ ઓછામાં ઓછા 26.71 લાખ મજૂરો અને આયંકલી શહેરી રોજગાર ગેરંટી યોજના હેઠળ 2.5 લાખ કામદારોને નવા રચાયેલા કલ્યાણ બોર્ડનો લાભ મળશે.
  • આ સાથે કેરળ રોજગાર ગેરંટી કાર્યક્રમોના લાભાર્થીઓ માટે 'કલ્યાણ બોર્ડ' બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું.   
  • મનરેગા મજૂર સંઘના નેતા એસ રાજેન્દ્રન કલ્યાણ બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટાયા.
  • કલ્યાણ બોર્ડના સભ્યોને 60 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી પેન્શન સહિતના લાભો આપવામાં આવશે.
Kerala Sets up Welfare Board to Provide Pension to MGNREGS Workers

Post a Comment

Previous Post Next Post