- જી-20 સમિટ પૈકીની આ બેઠક મહાત્મા મંદિર ખાતે ત્રણ દિવસ માટે યોજાશે.
- આ બેઠકમાં વર્ષ 2023ની સંભવિત વૈશ્વિક મંદીની અસરોને ખાળવા માટે મંથન કરાશે.
- આ બેઠકની થીમ મુજબ વૈશ્વિક અર્થતંત્રમાં ટકાઉ, સંતુલિત, પ્રવેગિત અને નવીન વ્યવસાયના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.