- તાઇવાન સરકારે ચીન તરફથી હુમલાનું જોખમ વધતા આ નિર્ણય કર્યો છે.
- આ માટે મહિલાઓ સ્વેચ્છાએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમજ આગામી બે મહિનાઓમાં તેઓને તાલીમ અપાશે.
- આ સિવાય તાઇવાનમાં વર્ષ 2024થી પુરુષો માટે અનિવાર્ય સૈન્ય સેવાની અવધિને 4 મહિનાથી વધારીને એક વર્ષ કરવામાં આવશે.