- આ નિયમનો અમલ એપ્રિલ, 2023થી શરુ કરાશે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના 15 વર્ષથી વધુ જૂના તમામ વાહનોને સ્ક્રેપ કરી દેવાશે.
- આ નિયમમાં ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને જાહેર ક્ષેત્રની બસનો પણ સમાવેશ થાય છે.
- આવુ કરવાનો ઉદેશ્ય પ્રદૂષણ ઘટાડવાનો અને વાહનચાલકોની સુરક્ષા વધારવાનો છે.
- નવા નિયમ મુજબ ખાનગી વાહને 15 વર્ષ ફરી રજીસ્ટ્રેશન માટે ફિટનેસ ટેસ્ટ આપવી પડશે જેમાં આગ કે અકસ્માતથી નુકસાન પામેલ વાહનોને પણ અનફિટ ગણાશે.