સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 'લોકતંત્ર માટે શિક્ષણ' પ્રસ્તાવનો સ્વીકાર કરાયો.

  • આ પ્રસ્તાવ મોંગોલિયા દ્વારા રજૂ કરાયો હતો જે ભારત દ્વારા સહ-પ્રાયોજિત છે.
  • આ પ્રસ્તાવનો હેતુ દરેક માટે સમાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો તેમજ આજીવન શીખવાના અવસરને સુનિશ્ચિત કરવાનો છે. 
  • અગાઉ વર્ષ 2015માં પણ આ પ્રકારનો એક પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પસાર કરાયો હતો જેમાં સંયુક્ત રાષ્ટ્રની તમામ સંસ્થાઓ માટે શાંતિ, માનવાધિકાર અને લોકતંત્રને પ્રોત્સાહન આપવાનું કહેવાયું હતું.
India co-sponsors Resolution adopted by UNGA

Post a Comment

Previous Post Next Post