પ્રવિણ શર્માને આયુષ્માન ભારત ડિજિટલ મિશનના ડાયરેક્ટર બનાવાયા.

  • તેઓની આ નિયુક્તિ કેન્દ્રના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પાંચ વર્ષ માટે કરવામાં આવી છે. 
  • અગાઉ તેઓ Indian Defence Service Of Engineers (IDSE)માં પણ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.


Post a Comment

Previous Post Next Post