- આ ફ્યુઝલાજ / Fuselage (મુખ્ય અંગ) Tata Boeing Aerospace Ltd. (TBAL) દ્વારા બનાવાયું છે.
- TBAL એ વિમાન બનાવતી બોઇંગ કંપની અને ભારતની તાતા કંપનીનું જોઇન્ટ વેન્ચર છે.
- બોઇંગ દ્વારા વર્ષ 2020 સુધીમાં ભારતીય એરફોર્સને 22 AH-64E અપાચે હેલિકોપ્ટર ડિલિવર થઇ ચુક્યા છે.
