દિલ્હી હાઇકોર્ટ દ્વારા ફી માટે વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા રોકી ન શકાય તેવો ચૂકાદો અપાયો.

  • કોર્ટ દ્વારા બંધારણની કલમ 21 (મૌલિક અધિકાર)ને આધાર બનાવી આ ચુકાદો અપાયો છે. 
  • કોર્ટ દ્વારા જણાવાયું કે કોઇપણ શાળા, કોલેજ કે શૈક્ષણિક સંસ્થા ફી ન ભરવાનું કારણ દર્શાવીને વિદ્યાર્થીને પરીક્ષા આપતો રોકી શકે નહી.
The Delhi High Court ruled that students cannot be stopped from taking exams for fees.

Post a Comment

Previous Post Next Post