દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર હાશિમ અમલાએ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી.

  • તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી છે.
  • તેણે પોતાની કારકિર્દીમાં 124 ટેસ્ટ, 181 વન-ડે અને 44 ટી-20 મેચ રમ્યા છે. 
  • તેણે દ. આફ્રિકા માટે કુલ 18,672 રન બનાવ્યા છે. 
  • દ. આફ્રિકા તરફથી ત્રણ સદી ફટકારનાર તે પ્રથમ અને એકમાત્ર ક્રિકેટર છે.
South Africa’s Hashim Amla announces retirement from all forms of cricket


Post a Comment

Previous Post Next Post