- આ ભવન સુરત મહાનગરપાલિકાનું નવું વહિવટી ભવન રહેશે જેના માટે 1,344 કરોડનું બજેટ મંજૂર કરાયું છે.
- આ ભવન બે ઇમારતો તેમજ કુલ 28 માળનું રહેશે જેમાં 36 લિફ્ટનો ઉપયોગ કરાશે.
- આ ભવનમાં 1500 જેટલી કાર તેમજ લગભગ 3000 જેટલા સ્કૂટર પાર્ક કરી શકાશે.
- આ ભવનમાં હેલીપેડની સુવિધા પણ આપવામાં આવશે.
- આ કચેરી દેશનીએ સૌથી ઊંચી સરકારી કચેરી બનશે તેમજ દક્ષિણ ગુજરાતની સૌથી ઊંચી ઇમારત પણ બનશે.
