- તેઓએ 1964માં, 23 વર્ષની ઉંમરે રાજા કોન્સ્ટેન્ટાઇન II તરીકે શપથ લીધા હતા.
- તેઓએ રોઇંગમાં ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.
- વર્ષ 1967માં લશ્કરી બળવા પછી, કોન્સ્ટેન્ટાઇને લશ્કરી શાસકોનો સામનો કર્યો અને દેશનિકાલનો સામનો કરવો પડ્યો હતો 1973માં રાજાશાહીને નાબૂદ કરવામાં આવી અને 1974 માં લોકશાહી પુનઃસ્થાપિત થયા પછી તેઓની સત્તાનો અંત આવ્યો હતો.
- કોન્સ્ટેન્ટાઇનનો જન્મ 2 જૂન, 1940ના રોજ એથેન્સમાં થયો હતો. તેમના પિતા પ્રિન્સ પોલ અને માતા હેનોવરની પ્રિન્સેસ ફેડરિકા હતા.