ફ્રાન્સ ફૂટબોલ ટીમના કેપ્ટન હ્યુગો લોરિસે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો.

  • 36 વર્ષીય ખેલાડીએ ચાર વર્લ્ડ કપ અને ત્રણ યુરોમાં ફ્રાન્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 2018માં વર્લ્ડ કપ ટ્રોફી માટે લેસ બ્લૂઝની અને કતારમાં યોજાયેલ ફીફા વર્લ્ડ કપ 2022માં પણ તેને ફ્રાન્સની કપ્તાની કરી હતી.
  • તેને નવેમ્બર 2008માં લેસ બ્લૂઝ માટે ડેબ્યૂ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય ડેબ્યૂના બે વર્ષ પછી તેને આર્મબેન્ડ આપવામાં આવ્યું હતું. જેના હેઠળ તેને 121 મેચમાં ફ્રાન્સની કેપ્ટનશિપ કરી હતી.
  • તે ફ્રાન્સના સર્વાધિક કેપ્ડ ખેલાડી તરીકે સેવાનિવૃત્ત થયો છે જેને ફ્રાન્સ માટે 145 મેચો રમી છે.
France captain Lloris announces international retirement

Post a Comment

Previous Post Next Post