દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા '100 Days to Beat Plastic' અભિયાન શરૂ કરવામાં આવ્યું.

  • '100 ડેઝ ટુ બીટ પ્લાસ્ટિક' નામનું આ અભિયાન દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) દ્વારા ચલાવવામાં આવશે. જે 22 એપ્રિલે આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ પર સમાપ્ત થશે.
  • આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો છે.
  • આ અભિયાન માટે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા 'નિવારણ દાદી' નામક માસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું. 
100 Days to Beat Plastic

Post a Comment

Previous Post Next Post