ઓડિશા ખાતે એઇડ્સ બાબતે જાગૃતતા લાવવા માટે સૌથી લાંબી માનવ સાંકળ બનાવાઇ.

  • આ કાર્યક્રમ National AIDS Control Organization (NACO) ના નેતૃત્વ હેઠળ ઓડિશા રાજ્ય સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ઓડિશાના ભૂવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે યોજાયો હતો. 
  • આ માનવ સાંકળને 'Largest Human Red Ribbon Chain' નામ અપાયું હતું જેમાં લગભગ 4,800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 
  • NACO દ્વારા પ્રસિદ્ધ આંકડાઓ મુજબ ઓડિશામાં 0.14% વયસ્ક એઇડ્સ સંક્રમિત છે જેમાંથી 50% લોકો જ Anti-Retroviral Treatment (ART) હેઠળ છે. 
  • ઉલ્લેખનીય છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત વર્ષ 2030 સુધીમાં એઇડ્સને સમાપ્ત કરવા માટેનું લક્ષ્ય રખાયું છે.
Odisha creates longest human chain to raise awareness about AIDS

Post a Comment

Previous Post Next Post