HomeCurrent Affairs ચુંટણીપંચ દ્વારા ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયની ચુંટણીની જાહેરાત કરવામાં આવી. byTeam RIJADEJA.com -January 19, 2023 0 આ જાહેરાત મુજબ ત્રિપુરા અને નાગાલેન્ડમાં 16મી ફેબ્રુઆરી તેમજ મેઘાલયમાં 27 ફેબ્રુઆરીના રોજ ચુંટણી યોજાશે. ત્રિપુરા, નાગલેન્ડ અને મેઘાલયમાં માં વિધાનસભાની 60 સીટ માટે આ ચુંટણીઓ યોજાશે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter