ઓડિશાના કટકના બારાવતી સ્ટેડિયમમાં ગઈકાલે હૉકી વિશ્વકપના ઉદઘાટન સમારંભની રંગારંગ શરૂઆત થઈ.

  • પુરૂષોના હોકી વિશ્વકપનું આવતીકાલથી 29 જાન્યુઆરી સુધી ઓડિશામાં આયોજન થયું છે. 
  • હોકી વિશ્વકપ 2023ના ગીત 'હોકી હૈ મેરા દિલ' ના લેખક અને સંગીતકાર પ્રીતમે 11 ગાયક કલાકારો સાથે વિશેષ પ્રસ્તુતિ કરી હતી. 
  • આ વિશ્વકપમાં 16 ટીમો વચ્ચે મુકાબલો શરૂ થશે. પ્રથમ દિવસે 4 મેચ રમાશે. યજમાન ભારતનો પ્રથમ મુકાબલો સ્પેનની ટીમ સાથે થશે.
FIH Men’s Hockey World Cup opening ceremony takes place in Barabati stadium in Odisha

Post a Comment

Previous Post Next Post