ફ્રાન્સ સરકારે વર્ષ 2030 સુધીમાં નિવૃત્તિની ઉંમર 62 વર્ષથી વધારીને 64 વર્ષ કરવાની જાહેરાત કરી.

  • ફ્રાન્સના વડા પ્રધાન એલિઝાબેથ બોર્ને દ્વારા પેરિસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી.
  • આ પગલાનો ઉદ્દેશ્ય દેશની પેન્શન સિસ્ટમને નાણાકીય રીતે સંતુલિત કરવાનો છે.
French PM proposes raising retirement age

Post a Comment

Previous Post Next Post