ભારતીય-અમેરિકન જનની રામચંદ્રન યુએસ સિટી કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાયા.

  • આ સાથે 30 વર્ષીય એટર્ની તરીકે કાર્યરત જનની રામચંદ્રન ઓકલેન્ડ સિટી કાઉન્સિલના સભ્ય તરીકે શપથ લેનાર પ્રથમ સૌથી નાની વયના અને પ્રથમ અશ્વેત મહિલા બન્યા. 
  • તેણી હાલમાં કેલિફોર્નિયા કમિશન ઓન એશિયન એન્ડ પેસિફિક આઇલેન્ડર અમેરિકન અફેર્સમાં ફરજ બજાવે છે.
Janani Ramachandran

Post a Comment

Previous Post Next Post