- રાજ્ય સરકાર દ્વારા તમામ ઑફલાઇન સરકારી સેવાઓ તાત્કાલિક બંધ કરવામાં આવી.
- રાજ્યના મુખ્ય સચિવ ડૉ.અરુણકુમાર મહેતાના અધ્યક્ષ પદે સચિવોની સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.
- હાલમાં 400 થી વધુ સેવાઓ પહેલાથી જ ઓનલાઈન માધ્યમ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
- લોકોને સેવા આપવા માટે ડિજિટલ પોર્ટલ E Unnat, Service Plus અને Digi Locker પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.