- તેઓ ભારતીય મૂળના ભવ્યા લાલનું સ્થાન લેશે જેઓ નાસાના એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર છે.
- તેઓ ટેક્નોલોજી નીતિ અને અવકાશ કાર્યક્રમો પર નાસાના ચીફ બિલ નેલ્સનના મુખ્ય સલાહકાર તરીકે સેવા આપશે.
- તેઓએ જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં સ્નાતક અને માસ્ટર ડિગ્રી અને એમોરી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.