- નાસાના ટ્રાન્ઝિટીંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ (TESS) મિશન દ્વારા આ એક્સોપ્લેનેટની શોધ કરવામાં આવી જે પૃથ્વીથી ગ્રહથી લગભગ 100 પ્રકાશ-વર્ષ દૂર છે.
- આ એક્સોપ્લેનેટનું નામ "TOI 700e" છે. તે એક ખડકાળ ગ્રહ છે અને તેનું કદ પૃથ્વીના કદના 95% જેટલું છે.
- આ એક્સોપ્લેનેટ ચોથો એવો ગ્રહ છે જે નાના અને ઠંડા એમ વામન તારા TOI 700 ની પરિક્રમા કરતો જોવા મળ્યો છે.