- તેઓએ મલયાલમ, તેલુગુ, તમિલ અને હિન્દીમાં આર્ટ ડિરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઇનર તરીકે પણ કામ કર્યું હતું.
- તેમણે આર્ટ ડિરેક્ટર સાબુ સિરિલના સહાયક તરીકે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો.
- તેઓએ દક્ષિણ ઉપરાંત બોલિવુડની ઘણી મોટી બ્લોકબસ્ટર ફિલ્મો જેમ કે 'સિંઘ ઈઝ કિંગ', 'એમએસ ધોની', 'પા', 'લક્ષ્ય', 'સ્પેશિયલ 26', 'બેંગલોર ડેઝ', 'ગજની' સહિત ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું હતું.
- હાલમાં તેઓ થલપથી વિજયની ફિલ્મ 'વારિસૂ' માટે ચર્ચામાં હતા.
- આ સિવાય તેઓએ હોલિવૂડ ફિલ્મ 'રોઝ' માટે આર્ટ ડિરેક્શન પણ કર્યું છે.