ભારતીય રેલવેનો ગાઝિયાબાદ-પંડિત દીન દયાલ ઉપાધ્યાય વિભાગ ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ(ABS) સાથેનો ભારતનો સૌથી લાંબો રેલ ટ્રેક બન્યો.

  • આ 762 કિમી લાંબો રૂટ સંપૂર્ણ રીતે ઓટોમેટેડ છે.  
  • રેલવેએ ટ્રેનના સંચાલનમાં ડિજિટલ અને આધુનિક ટેક્નોલોજીનો લાભ મેળવવા અને સલામતી વધારવા માટે ‘ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ’ સિસ્ટમ અમલમાં મુકેલ છે.
Railway Digital Signle

Post a Comment

Previous Post Next Post