HomeCurrent Affairs એડિલેડ ઈન્ટરનેશનલ ટેનિસ ટાઈટલમાં સર્બિયાના નોવાક જોકોવિચનો વિજય. byTeam RIJADEJA.com -January 09, 2023 0 જેમાં તેના અમેરિકન ટેનિસ ખેલાડી સેબેસ્ટિયન કોર્ડાને 6-7, 7-6, 6-4થી પરાજય આપ્યો.આ સાથે નોવાક જોકોવિચે કારકિર્દીનું 92મુ ટાઇટલ જીત્યું. ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં તેની સતત 34મી જીત છે.આ ટાઇટલ સાથે તેને રાફેલ નડાલના 92 ટાઇટલની બરાબરી કરી. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter