ભારતની સ્કવોશ ખેલાડી અનાહત સિંહે બ્રિટિશ જુનિયર ઓપન ટુર્નામેન્ટ ટાઇટલ જીત્યું.

  • તેણીએ બ્રિટિશ જુનિયર ઓપન ટૂર્નામેન્ટમાં ગર્લ્સ અંડર-15 સ્ક્વોશ ટાઇટલની ફાઇનલમાં ઇજિપ્તની સોહૈલા હાઝેમને 3-1થી હરાવી આ ટાઇટલ જીત્યુ.
  • બ્રિટિશ જુનિયર ઓપન યુકેમાં દર વર્ષે જાન્યુઆરીમાં યોજાય છે જેમાં વિશ્વભરના તમામ શ્રેષ્ઠ ખેલાડીઓ ટાઇટલ માટે ભાગ લે છે.
  • આ ખિતાબ જીત્યા બાદ અનાહત સિંહ બ્રિટિશ જુનિયર ઓપનમાં સૌથી સફળ ભારતીય ખેલાડી બની.
  • વર્ષ 2023નું આ તેણીનું પ્રથમ ખિતાબ છે અને તે આગામી ફેબ્રુઆરી 2023માં ચેન્નાઈમાં યોજાનારી એશિયન જુનિયર ટીમ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
  • તેણીએ 28 થી 30 ડિસેમ્બર 2022 દરમિયાન એડિનબર્ગ, સ્કોટલેન્ડમાં આયોજિત સ્કોટિશ જુનિયર ઓપન પણ અંડર-17 કેટેગરીમાં જીતી હતી.
Squash player Whitney ready to face nemesis at British Junior Open

Post a Comment

Previous Post Next Post