કાશ્મીરના 20મી સદીના મહાન કવિ રહેમાન રાહીનું 98 વર્ષની વયે નિધન.

  • તેઓ 20મી સદીમાં સૌથી વખણાયેલા કવિ, વિવેચક અને પ્રોફેસર હતા. તેઓનો જન્મ શ્રીનગરના વાઝપોરા વિસ્તારમાં થયો હતો.
  • વર્ષ 2007માં ભારત સરકાર દ્વારા તેઓને વર્ષ 2004 માટે તેમના સંગ્રહ ‘Siyah Rood Jaeren Manz’ (In Black Drizzle) માટે પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો જે મેળવનાર તેઓ પ્રથમ કાશ્મીરી બન્યા હતા.
  • તેઓને વર્ષ 1961માં તેમના કાવ્યસંગ્રહ 'નવરોઝ-એ-સબા' માટે સાહિત્ય એકેડેમી એવોર્ડ મળ્યો હતો.  
  • વર્ષ 2000માં તેઓને પદ્મશ્રી પુરસ્કાર અને પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી ફેલોશિપથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
Rehman Rahi

Post a Comment

Previous Post Next Post