સેવાનિવૃત્ત નાટો જનરલ પેટ્ર પાવેલ ચેક ગણરાજ્યના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

  • તેઓએ હરીફ આન્દ્રેઝ બબીસને પરાજય આપી ચૂંટણી જીતી. 
  • આ ચૂંટણીમાં 61 વર્ષીય પાવેલને કુલ 57.6% મત મળ્યા હતા. 
  • તેઓ ભૂતપૂર્વ જનરલ મિલોસ ઝેમેનનું સ્થાન લેશે, જેમનો બીજો કાર્યકાળ માર્ચમાં સમાપ્ત થાય છે.
Retired NATO general Petr Pavel elected president of Czech Republic

Post a Comment

Previous Post Next Post