- આ કરાર ભારતની સૌથી વધુ કાર નિર્માણ કરતી કંપની સુઝુકી મોટર કોર્પોરેશન (SMC) દ્વારા એશિયાની સૌથી મોટી ડેરી કંપની National Dairy Development Board (NDDB) સાથે કરાયો છે.
- આ કરાર મુજબ સુઝુકી મોટર ગાયના ગોબર પર ચાલતી CNG કાર બનાવશે જેમાં ગાયના છાણ બાયોગેસમાંથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે.
- કંપનીના અંદાજ મુજબ આ પ્રકારના બાયોગેસનો ઉપયોગ કરીને ભારતની હાલના CNG વાહનોમાંથી 70% વાહનોને ઇંધણ પુરુ પાડી શકાશે.