ઓસ્ટ્રેલિયન ઓપનની વિમેન્સ સિંગલ્સમાં આર્યના સબાલેન્કાનો વિજય થયો.

  • બેલારુસની આર્યના સબાલેન્કાએ આ સ્પર્ધામાં કઝાકિસ્તાનની ઇલેના રિબાકિનાને 4-6, 6-3, 6-4થી પરાજય આપ્યો હતો. 
  • ગયા વર્ષે સબાલેન્કાએ યુએસ ઓપનના સેમિફાઇનલ સુધી જગ્યા બનાવી હતી. 
  • ચાલુ વર્ષમાં તેણીએ યુદ્ધમાં રશિયાને સમર્થન આપ્યું હોવાથી બેલારુસે તેના પર પ્રતિબંધ લાદ્યો હતો જેને પગલે તેણીએ ન્યૂટ્રલ ફ્લેગ હેઠળ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 
  • આ સ્પર્ધામાં મેન્સ ડબલ્સમાં જેસન કુબલેર અને રિંકી હિજિકાતાની જોડીએ હુગો નિસ અને જેન ઝિલિન્સિકીને જોડીને 6-4, 7-6થી પરાજય આપી ટાઇટલ જીત્યું હતું. 
  • આ સ્પર્ધામાં ડિએડ ડી ગ્રૂડે સતત નવમી વાર વિમેન્સ વ્હિલચેર સિંગલ્સનો ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો.
Aryna Sabalenka Wins the Australian Open Women’s Singles Title

Post a Comment

Previous Post Next Post