- આ રેકોર્ડ રાજ્યના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા મલપ્પુરમ જિલ્લાના પયાનાડ સ્ટેડિયમમાં આયોજિત ફૂટબોલ ઇવેન્ટમાં કરવામાં આવ્યો.
- આ ઇવેન્ટમાં ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ ખેલાડી યુ શરાફાલીએ સવારે 7.38 વાગ્યે પ્રથમ કિક લીધી હતી, જ્યારે યુવા બાબતો અને રમતગમતના રાજ્ય મંત્રી વી અબ્દુરહીમાને સાંજે 7.38 વાગ્યે છેલ્લી કિક લીધી હતી.
- દરમિયાન ફૂટબોલ પ્રેમીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત ઘણા લોકો પેનલ્ટી કિક લેવા માટે કતારમાં ઉભા હતા.
- મલપ્પુરમ ઈવેન્ટે જર્મનીનો 2500 પેનલ્ટી કિકનો રેકોર્ડ તોડ્યો હતો.