જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને જમ્મુ અને કાશ્મીરમાં 5.9 મિલિયન ટન લિથિયમનો ભંડાર મળ્યો.

  • આ જથ્થો જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ હેમના બ્લોકમાં મળી આવ્યો.
  • આ વિસ્તાર ચેનાબ નદી પર બનેલ 690 મેગાવોટની ક્ષમતાવાળા સલાલ પાવર સ્ટેશનથી લગભગ 8 કિલોમીટર દૂર છે.
  • લિથિયમનો ઉપયોગ રિચાર્જેબલ બેટરીમાં થતો હોવાથી તે સ્માર્ટફોન અને લેપટોપથી લઈને ઈલેક્ટ્રિક કારમાં વપરાય છે. 
  • લિથિયમ ડીઝલ અને પેટ્રોલ વાહનોથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  • ભારત લિથિયમ માટે ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિના જેવા દેશો પર નિર્ભર છે.
India announces discovery of 5.9 million tonnes of lithium

Post a Comment

Previous Post Next Post