HomeCurrent Affairs 50 હજાર વર્ષ બાદ આકાશમાં લીલો ધૂમકેતુ દેખાયો. byTeam RIJADEJA.com -February 05, 2023 0 આ ધૂમકેતુનું વૈજ્ઞાનિક્નામ C/2022 E3 (ZTF) છે જેને અમેરિકાના પાલોમર ઓબ્ઝર્વેટરીના ખગોળશાસ્ત્રીઓએ ગયા વર્ષે શોધ્યો હતો. આ ધૂમકેતું બે પુછડી ધરાવે છે જેમાંથી એક ધૂળ અને બરફથી તેમજ બીજી કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનથી બનેલી છે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter