કર્ણાટકમાં 'ભારત ઊર્જા સપ્તાહ 2023'નું આયોજન કરાશે.

  • આ સપ્તાહનો ઉદેશ્ય ઊર્જા ક્ષેત્રે ભારતમાં રહેલી સંભાવનાઓને પ્રદર્શિત કરવાનો છે. 
  • આ કાર્યક્રમ દરમિયાન વિશ્વના 30થી વધુ દેશોના પ્રધાનો હાજર રહેનાર છે. 
  • આ કાર્યક્રમ દરમિયાન તુમકૂરમાં HAL હેલિકોપ્ટરના કારખાનાને પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. 
  • ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કર્ણાટકમાં ચૂંટણી યોજાનાર છે તેમજ બજેટમાં પણ કર્ણાટકની 'ભદ્રા યોજના' માટે 5,300 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
India Energy Week 2023

Post a Comment

Previous Post Next Post