- આ મિશનનો ઉદેશ્ય મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે આવેલ સાયકે નામના લઘુગ્રહ પરથી કિંમતી ખનિજ તત્વો લાવવાનો છે.
- આ અવકાશયાનને લઘુગ્રહના નામ પરથી જ Psyche નામ અપાયું છે જેને સ્પેસ એક્સ ફાલ્કન હેવી રોકેટની મદદથી અંતરિક્ષમાં મોકલવામાં આવશે.
- એક અંદાજ મુજબ આ લઘુગ્રહ પર 10,000 ક્વિન્ટ્રિલિયન ડોલર જેટલી કિંમતના ખનીજતત્વો ઉપલબ્ધ છે.
- 16 સાયકે લઘુગ્રહ પૃથ્વીથી 499,555,545 કિ.મી. દૂર આવેલો છે જેના પર સાયકે અવકાશયાન વર્ષ 2029 પર પહોંચશે.