- શરુઆતમાં તેઓએ બેલેન્સિયાગા માટે જ્વેલરી ડિઝાઇનરનું કામ કર્યું હતું તેમજ 1966માં પોતાનું ફેશન હાઉસ શરુ કર્યું હતું.
- વર્ષ 1969થી તેઓએ પ્વિગ કંપની સાથે પરફ્યુમ બનાવવાનું શરુ કર્યું હતું તેમજ પોતાના પ્રથમ પરફ્યુમને કેલોન્દ નામ આપ્યું હતું.
- વર્ષ 1968માં આવેલ Sci-Fi ફિલ્મ બાર્બારેલામાં જેમ ફોન્ડાએ પહેરેલ પ્રસિદ્ધ ગ્રીન કોસ્ચ્યુમ તેઓએ તૈયાર કર્યો હતો.