પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશરર્ફનું 79 વર્ષની વયે નિધન.

  • તેઓ વર્ષ 2001 થી 2008 દરમિયાન પાકિસ્તાનના 10માં રાષ્ટ્રપતિ હતા.
  • તેઓએ પાકિસ્તાન આર્મીમાં વર્ષ 1961 થી 2007 સુધી પોતાની સેવા આપી છેલ્લે 'જનરલ' રેન્કથી નિવૃત થયા હતા.
  • તેમણે વર્ષ 1965, 1971, કારગીલ યુદ્ધ સહિતના યુદ્ધોમાં ભાગ લીધો હતો.
  • તેમને પાકિસ્તાન મિલિટ્રીના 'નિશાન-એ-ઇમ્તિયાઝ', 'હિલાલ-એ-'ઇમ્તિયાસ' સહિતના એવોર્ડ મળ્યા હતા.
Pakistani former President Pervez Musharraf dies aged 79

Post a Comment

Previous Post Next Post