સાઉદી અરબને વર્ષ 2027 માટે AFC ASIAN CUP યજમાની સોંપવામાં આવી.

  • સાઉદી અરબના ઈતિહાસમાં પ્રથમ વખત એશિયાની સૌથી પ્રતિષ્ઠિત પુરુષોની રાષ્ટ્રીય ટીમ ટુર્નામેન્ટ - AFC ASIAN CUP 2027ની યજમાની મળી છે.
  • આ હોસ્ટિંગ અધિકાર 1 ફેબ્રુઆરીના રોજ બહેરીનના મનામામાં યોજાયેલ 33મી AFC કોંગ્રેસ દ્વારા એનાયત કરવામાં આવ્યા.
Saudi Arabia wins rights to host AFC Asian Cup 2027

Post a Comment

Previous Post Next Post