- તેઓ ત્રણ ગ્રેમી એવોર્ડ જીતનાર એક માત્ર ભારતીય બન્યા.
- તેઓએ 6 ફેબ્રુઆરીના રોજ ગ્રેમી એવોર્ડની 65મી આવૃત્તિમાં ત્રીજો ગ્રેમી જીત્યો હતો.
- અમેરિકાના નોર્થ કેરોલિનામાં જન્મેલા અને ભારતના બેંગ્લોરમાં વસેલા તેઓ અમેરિકન મૂળના સંગીતકાર છે.
- તેઓએ આ એવોર્ડ આઇકોનિક બ્રિટિશ રોક બેન્ડ ધ પોલીસના ડ્રમર સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે 'Divine Tides' માટે શ્રેષ્ઠ ઇમર્સિવ ઓડિયો આલ્બમનો એવોર્ડ જીત્યો છે.
- વર્ષ 2021માં બંનેએ સમાન કાર્ય માટે શ્રેષ્ઠ ન્યૂ એજ આલ્બમ કેટેગરીમાં ગ્રેમી જીત્યો હતો.
- અગાઉ વર્ષ 2015માં તેઓએ તેના આલ્બમ 'Winds of Samsara' માટે શ્રેષ્ઠ ન્યૂ એજ આલ્બમ કેટેગરીમાં પ્રથમ ગ્રેમી જીત્યો હતો.