- આ જાહેરાત ઓસ્ટ્રેલિયાની રિઝર્વ બેન્ક દ્વારા કરવામાં આવી છે.
- આ જાહેરાત મુજબ ઓસ્ટ્રેલિયા દ્વારા પોતાના ચલણની પાંચ ડોલરની નોટ પરથી બ્રિટનના મહારાજા ચાર્લ્સ તૃતીયની તસવીર હટાવવામાં આવશે.
- આ સિવાય અન્ય ચલણ પરથી મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તસવીર પણ હટાવવામાં આવશે.
- ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં બ્રિટિશ મહારાજાને જ ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રાધ્યક્ષ માનવામાં આવે છે.