બ્રાઝિલ આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સનું પૂર્ણ મેમ્બર બન્યું.

  • બ્રાઝિલના પૂર્ણ મેમ્બર બન્યા બાદ International Solar Alliance (ISA) ના કુલ 109 સદસ્ય દેશો થયા છે. 
  • આ સંસ્થાની સ્થાપના વર્ષ 2015માં ફ્રાન્સના પેરિસ ખાતે થઇ હતી. 
  • ISAનું લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં સોલાર ઉર્જામાં 1 ટ્રિલિયન અમેરિકન ડોલરનું રોકાણનું સર્જન કરવાનો છે. 
  • ISAનું મુખ્યાલય હરિયાણાના ગુરુગ્રામ ખાતે આવેલું છે.
Brazil becomes full-member of International Solar Alliance

Post a Comment

Previous Post Next Post