- આ માહિતી World Health Organization (WHO) દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટમાં દર્શાવાઇ છે.
- આ રિપોર્ટ મુજબ બેંગકોકમાં પીએમ 2.5નું સ્તર 70.5 પર પહોંચી ગયું છે જે અગાઉના સ્તર કરતા 14 ગણું વધુ છે!
- આ રિપોર્ટમાં પ્રથમ સ્થાન ભારતનું મુંબઇ તેમજ બીજા સ્થાન પર પાકિસ્તાનનું લાહોર શહેર છે.