જળશક્તિ મંત્રાલય દ્વારા સંસદમાં દેશની પ્રદૂષિત નદીઓ વિશે માહિતી આપવામાં આવી.

  • આ માહિતી મુજબ દેશની કુલ 131 નદીઓ પ્રદૂષિત થઇ ચૂકી છે જેમાં સૌથી વધુ પ્રદૂષિત નદીઓ તમિલનાડુ અને ગુજરાતમાં છે. 
  • તમિલનાડુની કુમ નદી તેમજ ગુજરાતની સાબરમતી અને ભાદરને આ યાદીમાં સૌથી વધુ પ્રદૂષિત નદી તરીકે દર્શાવાઇ છે. 
  • આ સિવાય ઉત્તર પ્રદેશની ભીલા ટાંડા તેમજ દિલ્હીની યમુના નદીને પણ આ યાદીમાં પ્રદૂષિત દર્શાવવામાં આવી છે.
The Ministry of Water Resources briefed Parliament about the polluted rivers of the country.

Post a Comment

Previous Post Next Post