- ડૉ. બાલકૃષ્ણન Massachusetts Institute of Technology (MIT)ના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં પ્રોફેસર છે.
- માર્કોની પુરસ્કાર એ કોમ્પ્યુટર વૈજ્ઞાનિકો માટેનું સર્વોચ્ચ સન્માન છે અને યુએસ સ્થિત માર્કોની ફાઉન્ડેશન દ્વારા જેમણે અદ્યતન માહિતી અને સંચાર તકનીક દ્વારા ડિજિટલ સમાવેશને વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય તેને એનાયત કરવામાં આવે છે.
- ડો. બાલક્રિષ્નન અગાઉ ઈન્ફોસિસ પ્રાઈઝ (2020) અને IEEE કોજી કોબાયાશી કોમ્પ્યુટર્સ એન્ડ કોમ્યુનિકેશન્સ એવોર્ડ (2021) જીતી ચૂક્યા છે.
- માર્કોની પુરસ્કારના અગાઉના વિજેતાઓમાં સર ટિમ બર્નર્સ-લી, ગૂગલના કોફાઉન્ડર સર્ગેઈ બ્રિન અને સાયન્સ-ફાઈ લેખક આર્થર સી. ક્લાર્કનો સમાવેશ થાય છે.