- 'ધ કાશ્મીર ફાઇલ્સ' બેસ્ટ ફિલ્મ, રણબીરને બેસ્ટ એક્ટર અને આલિયાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો.
- દક્ષિણની ફિલ્મ RRR ને ફિલ્મ ઑફ ધ યર નો એવોર્ડ મળ્યો.
- ટેલિવિઝનમાં અનુપમા સિરિયલને ટીવી સિરીઝ ઑફ ધ યર એવોર્ડ, તેજસ્વી પ્રકાશને બેસ્ટ એક્ટ્રેસ અને ઝૈન ઇમામને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો.