- તેણીએ ઇજિપ્તના કૈરોમાં આયોજિત ISSF વર્લ્ડ કપમાં વિમેન્સ 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો.
- તેણીનો આ વર્લ્ડકપમાં ભારત માટે બીજો બ્રોન્ઝ મેડલ અને કારકિર્દીનો આ પાંચમો મેડલ છે.
- આ ઇવેન્ટમાં ભારતના રુદ્રાંક્ષ પાટીલે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- હાલમાં ભારત ત્રણ ગોલ્ડ સાથે મેડલ ટેલીમાં ટોચ પર છે.