GST કાઉન્સિલ દ્વારા વિવાદના સમાધાન માટે એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવા માટે મંજૂરી આપવામાં આવી.

  • આ GST એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવા માટે મંત્રીઓના જૂથની ભલામણને સ્વીકારવામાં આવી છે. 
  • આ જાહેરાત કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા નવી દિલ્હીમાં યોજાયયેલ GST કાઉન્સિલની 49મી બેઠકની અધ્યક્ષતા દરમિયાન કરવામાં આવી.
  • આ સાથે Goods & Service Tax (GST) કાઉન્સિલ દ્વારા તમામ રાજ્યોના પેન્ડિંગ GST વળતરની સંપૂર્ણ ચુકવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
  • આ રકમ ભવિષ્યમાં સેસ વસૂલાતમાંથી મળશે.
GST Council decides to set up tribunals for dispute resolution

Post a Comment

Previous Post Next Post