અમેરિકન અભિનેત્રી રાકેલ વેલ્ચનું 82 વર્ષની વયે નિધન.

  • તેણીએ "વન મિલિયન યર્સ બીસી" (1966) માં પ્લેસ્ટોસીન યુગની ગુફા મહિલાનો અભિનય કર્યો હતો.  આ ફિલ્મના પોસ્ટરથી તેની સફળતાની શરૂઆત થઈ હતી.
  • વર્ષ 2010માં "બિયોન્ડ ધ કલીવેજ" તેણીની પુસ્તક લોન્ચ થઈ હતી.
  • તેઓનો જન્મ 5 સપ્ટેમ્બર, 1940માં થયો હતો.
  • તેણીને વર્ષ 1966માં "ફેન્ટાસ્ટિક વોયેજ" માં કાસ્ટ કરવામાં આવી હતી ત્યારબાદ "વન મિલિયન યર્સ બીસી" અને તે ફિલ્મ બાદ લગભગ બે ડઝન ફિલ્મોમાં જોવા મળી, જેમાં ખાસ કરીને વર્ષ 1970માં "માયરા બ્રેકિનરિજ" અને 1973માં "ધ લાસ્ટ ઓફ શીલા" પ્રચલિત ફિલ્મ રહી હતી.
  • વર્ષ 1976માં "મધર, જગ્સ એન્ડ સ્પીડ" બાદ, તેણીનો સ્ક્રીન અભિનય ટેલિવિઝનના મહેમાન દેખાવો પૂરતો મર્યાદિત રહ્યો હતો.
American actress Raquel Welch passed away at the age of 82.

Post a Comment

Previous Post Next Post