ભારતીય મૂળની અમેરિકન અપ્સરા અય્યર હાર્વર્ડ લો રિવ્યુના અધ્યક્ષ તરીકે ચૂંટાયા.

  • તેણી હાર્વર્ડ લો રિવ્યુના નેતૃત્વ કરનાર પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા બની.
  • તેણીને હાર્વર્ડ લો રિવ્યૂના 137માં પ્રમુખ તરીકે ચૂંટવામાં આવી. તેની સ્થાપના વર્ષ 1887માં થઈ હતી.
  • તેણીએ વર્ષ 2016માં યેલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર, ગણિત અને સ્પેનિશમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
Indian-American Apsara Iyer becomes president of Harvard Law Review

Post a Comment

Previous Post Next Post