- ભૂતપૂર્વ ન્યાયાધીશ અને સ્વતંત્રતા સેનાની મોહમ્મદ શહાબુદ્દીન ચુપ્પુ બિનહરીફ ચૂંટાયા. તેઓ વર્તમાન રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હમીદનું સ્થાન લેશે.
- તેઓ હાલમાં અવામી લીગ કન્સલ્ટેટિવ કાઉન્સિલના સભ્ય હતા.
- ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશના સૌથી લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ રહેલા અબ્દુલ હમીદનો કાર્યકાળ 23 એપ્રિલે સમાપ્ત થશે.
- બાંગ્લાદેશના બંધારણ મુજબ કોઈપણ વ્યક્તિ માત્ર બે વખત જ દેશના રાષ્ટ્રપતિ બની શકે છે.